મારું જામનગર!!!
નામ ભલે જામનગર હોઈ પણ મુંબઈ જેવી પહેચાન છે.
એક ઇન્દિરા રોડ, બીજો નહેરુ રોડ, અને ત્રીજો સાત રસ્તા રોડ અમારી જાન છે.
રણજીત સાગર ડેમ અમારી સાન છે,
જોગેર્સ પાર્ક તો પ્રેમી પંખીડા નું ધામ છે,
મનમોજી ના ગોલા, મારાજ ના ગાઠીયા નું નામ છે.
મયુરી ના ભજીયા, ગીગા ભાઈ ની ભેલ ની તો અલગ જ વાત છે.
લખોટા તળાવ તો રવિવાર ની સાંજ છે.
જૈન વિજય ની કચોરી અને પટેલ ના પેંડા એક વાર ખાતા જાવ અને કેતા જાવ કે
જામનગર જેવું બીજું ક્યાં ધામ છે...:)
ઉપર નું લખાણ એક ફેસબુક ગ્રુપ માંથી લેવામાં આવેલુ છે.
જેની લીંક છે - Happy Club
ઉપરોક્ત લેખ વિષે તમારા વિચાર કોમેન્ટમાં ચોક્કસ જણાવજો મિત્રો અને જો લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરજો.




0 comments:
Post a Comment